/

ક્યાં જિલ્લા ના તલાટી કમ મંત્રી એ લાંચ માંગી વિડીયો થયો વાયરલ : જાણો વિશેષ વિગત

મોરબી જિલ્લાના હળવદ તાલુકા મહિલા તલાટી લાંચ માંગતા હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા નો ગયો છે મોરબી જિલ્લા માં આવેલહદવાડ તાલુકા માં ફરજ બજાવતા મહિલા તલાટી એ લાંચ માંગી હોવા નો એક વિડીયો વાયરલ થયો છે  પોતાની ફરજ માં આવતા કામો કરવા માટે સરકાર પગાર પણ આપી રહી છે  છતાં પેટ નું પૂરું નહીં થતા ભ્રસ્ટાચાર કરી લખો રૂપિયા ના ઉઘરાના કરતા હોવા નું બહાર આવી રહ્યું છે  સરકાર દાવા કરે છે કે ગુજરાત ને ભ્રસ્ટાચાર મુક્ત કરવાની વાતો કરી રહી છે ત્યારે જ રાજ્ય સરકાર ના કર્મચારીઓ ઓ ખુલ્લેઆમ રોકડી કરતા હોવા નું સામે  આવ્યું છે.

હળવદ ગમે વર્ષા બહેન નામની તલાટી એ એક અરજદાર પાસે રોડક રકમ ની માંગ કરી છે સરકારી કામો એક મહિના માં થતા હોઈ છે તેમછતાં મહિલા કર્મચારી ને રોકડી ના આપો તો કામો નથી કરવા તેવી વાત કરતો એક વિડીયો સોસ્યલ મીડિયા માં  વાયરલથતા રેવન્યુ વિભાગ માં હલચલ મચી ગયેલ છે 

Leave a Reply

Your email address will not be published.