////

ગુજરાતી બોલબાલા… વિશ્વની મોંઘી Bentley Flaying Spur 5.60 કરોડની કાર ભારતમાં સૌથી પહેલા અમદાવાદી બિલ્ડરે ખરીદી

વિશ્વમાં સૌથી મોંધી ગણાતી બેન્ટલી કંપનીની કાર ભારતમાં માત્ર ૪ જ કારની ડિલીવરી મળી હતી. જેમાંની એક કાર ગુજરાતનાં અમદાવાદમાં બિલ્ડરે ખરીદી છે. ધરણીધર ડેવલપર્સના બિલ્ડર દિપક મેવાળાએ ઓન રોડ ૫.૬૦ કરોડ રૂપિયાની કાર ખરીધવાના ઇચ્છા હતી. જેથી તેમણે આ કાર ૭ મહિના પહેલા જ બુક કરાવી લીધી હતી. જેમાં ભારતમાં માત્ર ૪ ડિલીવરી થયેલી બેનટલી કંપનીની ફલાઇગ કાર અમદાવાદના પ્રહલાદનગરમાં રહેતા તેમજ ધરણીધર ડેવલોપર્સના બિલ્ડર દિપક મેવાળાને ભારતમાં પ્રથમ તેમના ત્યાં કારની ડિલવરી થઇ હતી. આ કાર હેન્ડમેડ હોય છે. ભારતમાં લોન્ચ થયેલી બેન્ટલી કંપનીની ૪ કાર અમદાવાદ સહિત દિલ્હી અને બેંગલોરમાં વસતા બિલ્ડરે ખરીધી છે.

Leave a Reply

Your email address will not be published.