/

WHO દ્વારા કોરોના વાઇરસને લઈને શરૂ કર્યું વોટ્સએપ હેલ્પડેસ્ક

વોટ્સએપને WHOએ મહામારી જાહેર કરી દીધી છે આ વાઇરસ ધીરે ધીરે પ્રસરી રહ્યો છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વોટ્સએપ પર હેલ્પડેસ્ક કાર્યરત કર્યું છે. +41-798931892 પર Hi લખવાથી અપડેટ આંકડાકીય માહિતી મળતી રહશે સાથે સાવચેતી માટે શું ધ્યાનમાં રાખવું તે પણ ખબર પડશે. તમારા પ્રશ્નોના જવાબ પણ વોટ્સએપ પરથી જ મળશે. ખોટી માહિતી સામે સાચી હકીકત આવશે.

Leave a Reply

Your email address will not be published.