/

રાજ્યસભાની ચૂંટણીને લઇ પ્રભારી રાજીવ સાતવ કેમ થયા ગુસ્સે ?

આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસના મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં ઉમેદવારોને લઈ કોંગ્રેસમાં ચાલતી દબાણની રાજનીતિથી પ્રભારી અકળાયા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્ઞાતિ આધારિત દબાણની રાજનીતિને તાબેન થવા પ્રભારી સાતવનો નિર્ણય. કર્યો હોવાનું કોંગ્રેસના આગેવાનો મણિ રહ્યા છે  છેલ્લા થોડા દિવસો થી જ્ઞાતિ આધારિત દબાણોથી કંટાળેલા પ્રભારી રાજીવ સાતવે હવે ગળે આવી ગયા  છે  અને  કોંગ્રેસ માં જ્ઞાતિ ના દબાણ ને વસ થવા નો નિર્ણય કર્યો હોવા નું જાણકારો જણાવી રહ્યા છે.

રાજીવ સાતવેં જણાવ્યું હતું કોંગ્રેસના કોઈ ધારાસભ્ય પક્ષ છોડવા ઇચ્છતા હોય તો તેમને રોકવાનો પ્રભારીનો નિર્ણય પણ કર્યો છે અને કોઈ ધારાસભ્યો ને રોકવા માટે ના કોઈ પ્રયાસ નથી કરવા ના  તેમ પણ જણાવવા માં આવ્યું  છે. રાજીવ સાતવેં જણાવ્યું હતું કે જે ધારાસભ્યો કે પદાધિકારીઓ મનથી કોંગ્રેસ સાથે જોડાયેલા ન હોય તેવા લોકોને રોકવા નહીં તેવી પ્રભારી રાજીવ સત્ત્વ ની સૂચના થી કોંગ્રેસ માં હડકંપ મચી જવા પામી છે.

ભૂતકાળ માં કોંગ્રેસ માં ભંગાણ થયા હતા અને આજે પણ ભંગાણ થશે તો કોંગ્રેસ ભૂતકાળ કરતા વધારે મજબૂત થશે તેવું પ્રભારીનું વ્યક્ત કર્યું  હતું. રાજ્યસભાની ચૂંટણી સમયે પ્રભારી રાજીવ સાતવે આકરું વલણ દાખવ્યું હોવાનું કોંગ્રેસના  સિનિયર નેતાઓ પોતાના નામ નહિ આપવાની શરતે.

Leave a Reply

Your email address will not be published.