//

કોંગ્રેસ અધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજાશે એક મહત્વની બેઠક

ડીઝીટલ મેમ્બરશિપ અને આગામી સ્થાનિકની ચૂંટણી તડામાર તૈયારી જિલ્લાની જવાદારીઓ સોંપવાની આજથી કામગીરી સોંપવા માટે એક  મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આજની મિટિંગમાં ડીઝીટલ મેમ્બરશિપને લઇને ખાસ પ્રકારની મહત્વની વાતો કરી દરેક મેમ્બરે કઈ રીતે ક્યાં વિસ્તારમાં કેટલું કામ કરવા છે તેનું માર્ગદર્શન આપવામાં આવશે આગામી 1 માર્ચ માર્ચથી સાગર રાજ્યમાં ડીઝીટલ મેમ્બરશિપ અભિયાન શરૂ થનાર છે.

જેના માટે ઓબેઝર્વરની આજે નિમણુંક થવાની છે અને દરેક જિલ્લા મથકોના અગત્યના કાર્યકરોને ડીઝીટલ મેમ્બરશિપ ને લગતી જરૂરી મટીરીયલ્સ સોંપણીની આજે કામગીરી માટે મહત્વનું બેઠક પ્રદેશના હોદેદારોએ બોલાવી છે. આજની આ બેઠક માં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વારાજ્યંની ચૂંટણીની તૈયારીની પણ વાત કરવામાં આવશે અને તેના માટે તમામ કાર્યકરોને ખાસ પ્રકારનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.