/

Yes બેન્કને લઇ કોંગ્રેસની પત્રકાર પરિષદ જાણો શું કર્યા આક્ષેપો

કેન્દ્ર સરકાર ની નીતિઓ ના કારણે આર્થિક અરાજકતા ઉભી થઇ છે :કોંગ્રેસ

આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યલય ખાતે કોંગ્રેસે એક પત્રકાર પરિસદ યોજી હતી અને કેન્દ્રની ભાજપા સરકારની આર્થીક નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા અને બેંકોની આર્થીક સ્થિતિ નબળી પડી હોવાની વાત કરી હતી યસ બેન્ક મામલે કોંગ્રેસ દ્રારા જણાવવા માં આવ્યું હતું કે દેશમાં એક બાદ એક બેંક બંદ થઇ રહી છે તેનું એક માત્ર કારણ છે આર્થિક નીતિ અગાઉ PMC અને હવે યસ બેન્કના ગોટાળા અને કૌભાંડો બહાર આવી રહ્યા છે 2015 થી અલગ અલગ કૌભાંડ બહાર આવી રહ્યા છે  બેંકોની નાણાકીય ગેરરીતિ અને લોકોના પૈસા છે અને બેંકના લાભાર્થીઓને BJP ફૂડ આપનાર છે બેન્ડ થતી કંપની ઓમાથી નવરત્ન કંપનીઓમાંથી રોકાણ ઉઠાવવા માં  આવે છે 35 % કરતા વધુ લોકો ને અને કંપનીઓને યસ બેંકે પૈસા આપ્યા છે રાજકોટ અને વડોદરામાં મનપા એ નાણાં રોક્યા હતા C.M ના રોકાણ થી રોકાણ કરવા માં આવ્યું  હોવા નું જણાવેલ હતું યસ બેન્કમાં જ રોકાણ કરવા માં આવતું હતું નિયમ વિરુદ્ધ રોકાણ કરાવ્યો હોવાનો જવાબ આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.