//

ખંભાળિયાની ઘી નદીમાં યુવક ડૂબી જતા મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલી ઘી નદીમાં મુસ્લિમ યુવક નાહવા પડ્યા બાદ પાણીમાં ગરકાવ થયો હતો પાર્ટ નીકળવા નીકળવા કોસીસ કરી હતી યુવક ઘી નદીમાં ડૂબ્યો હોવાની સ્થાનિક લોકો ને જાણ કરતા ફાયર બ્રિગેડ ની  મદદ લીધી હતી પરંતુ ઘી નદીમાં ડૂબેલા મુસ્લિમ 18 વર્ષીય હસન દાઉદ ચૌહાણ નામનો યુવકનો નદીના પાણીમાંથી બહાર કાઢ્યો હતો આ યુવક ચાની હોટલમાં કામ કરતો હોવાનું સામે આવ્યું  હતું.

Leave a Reply

Your email address will not be published.